gu_tn/LUK/22/21.md

867 B

(ઈસુ પ્રેરિતોની સાથે વાત કરે છે.)

જે મને પરસ્વાધીન કરનાર છે

“જે મને પરસ્વાધીન કરશે”

માટે માણસનો દીકરો ખરેખર જાય છે

“માટે, માણસનો દીકરો જશે” અથવા “માણસનો દીકરો મરણ પામશે”

પણ જે માણસથી તેને પરસ્વાધીન કરાયો છે તેને અફસોસ!

“અફસોસ જે માણસ તેને પર્સ્વાધીન કરે છે!” અથવા “જે માણસના દીકરાને પરસ્વાધીન કરે તેને માટે કેટલું ભયંકર છે!”