gu_tn/LUK/22/14.md

1021 B

ઘણી ઇચ્છા અહે

“મને આવવાની ખૂબ ઈચ્છા છે” (યુ ડી બી)

માટે હું તમને કહું છું

આ ફરોશી ઈસુ જે હવે કહેવાના છે તેને મહત્વ આપે છે.

તે પૂર્ણ થાય ત્યાં સુધી

શક્ય અર્થો ૧) “પાસ્ખાપર્વનો હેતુ પૂર્ણ થાય ત્યાં સુધી” અથવા ૨) “જે જ્યાં સુધી આપણે પાસ્ખાપર્વનું અંતિમ ભોજન કરીએ ત્યાં સુધી.” સક્રિય ક્રિયાપદમાં ભાષાતર કરી શકાય: “જ્યાં સુધી ઈશ્વર પરિપૂર્ણ કરે” અથવા “ઈશ્વર પાસ્ખાપર્વનો હેતુ પરિપૂર્ણ કરે.”