gu_tn/LUK/22/10.md

3.0 KiB

રોટલી

આ રોટલીમાં આથો હોતો નથી, તેથી તે પાતળી હોય છે.

તેણે તોડી

“તેમણે તોડીને” અથવા “તેને તોડીને”. તેને તેમને ઘણા ભાગમાં વહેચી હશે અથવા તેને બે ભાગમાં તોડી હશે અને પ્રેરિતોને બહેંચી હશે. જો શક્ય હોય, ભાવનો ઉપયોગ કરો જે તે પરિસ્થિતિમાં થાય છે.

આ મારું શરીર છે

શક્ય અર્થો ૧) “આ રોટલી મારું શરીર છે” અને ૨) “આ રોટલી મારું શરીર પ્રગટ કરે છે.”

મારું શરીર જે તમારે માટે અપાયેલું છે

“મારું શરીર, જે તમારે માટે આપું છું” અથવા “મારું શરીર જે હું તમારે માટે અર્પણ કરીશ.”ભાષામાં જે સ્પષ્ટ થાય છે, આ રીતે ભાષાંતર કરી શકાય “મારું શરીર, હું અધિકારીઓને તમારે માટે આપીશ.”

આ કરો

“આ રોટલી ખાઓ”

મારી યાદગીરીને અર્થે

“મને યાદ કરવાને”

આ પ્યાલો

શબ્દ “પ્યાલો” તેમાં રહેલો દ્રાક્ષારસ દર્શાવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “આ પ્યાલામાં દ્રાક્ષારસ છે” અથવા “આ દ્રાક્ષારસ.” (જુઓ: કોઈ નામ)

તે મારા રક્તનો નવો કરાર છે

“તે નવો કરાર છે, જે તમારે સારું રેડાવાનો છે” અથવા “તે નવો કરાર છે, જે મારા રક્તથી યોગ્ય કરશે” અથવા “નવો કરાર દર્શાવે છે, જયારે મારું શરીર રેડાશે તેને સ્થાપવામાં આવશે”

મારું રક્ત

જે તમારે સારું રેડાશે

“મારું રક્ત, જે મરણ દ્વારા તમારે માટે રેડાશે” અથવા “મારું રક્ત, મારા ઘાને મારા મરણ દ્વારા રેડાશે.” ઈસુ તેમનું મરણ શરીર દ્વારા પ્રગટ કરે છે અને રક્ત વહેડાવ્યા દ્વારા. આ કોઈ નામ છે.