gu_tn/LUK/22/07.md

18 lines
2.0 KiB
Markdown

# બેખામીર્રોત્લીનો દિવસ
“આથા વિંનાની રોટલીનો દિવસ” અથવા “રોટલીનો દિવસ.” આ દિવસે યહૂદીઓ આથા વગરની બનાવેલી રોટલીઓ તેઓના ઘરની બહાર લાવે છે. ત્યાર પછી તેઓ સાત દિવસ સુધી બેખામીર રોટલીનું પર્વ પાડે છે.
# ઘેટું પણ અર્પણ કરવમાં આવે છે
“લોકો પાસ્ખાપર્વ ખોરાક માટે ઘેટાનું અર્પણ કરે છે.” અમૂક જૂથન લોકો તેને કાપે અને બનાવીને સાથે ભોજન કરે છે, એટલે ઘણાં ઘેટા કાપવામાં આવતા હોય છે.
# જેથી અમે તે ખાઈ શકીએ
જયારે ઈસુએ આ કહ્યું ત્યારે પિતર અને યોહાન પણ સાથે હતા “આપણે”. પિતર અને યોહાન જૂથના લોકોના સાથી છે અને તેઓ ભોજન કરશે. (જુઓ: વિશિષ્ઠ)
# બનાવવું
સામાન્ય રીતે શબ્દનો અર્થ તૈયાર રાખો.” ઈસુ પિતર અને યોહાનને બનાવવાનું કહેતા ન હતા.
# શું અમે તૈયારી કરીએ
શબ્દ “આપણે” ઈસુનો સમાવેશ થતો નથી. ઈસુ ભોજન બનાવનારના જૂથના ન હતા. (જુઓ: વિશિષ્ઠ)
# તૈયારી કરો
“ભોજન માટે તૈયારી કરો” અથવા “ભોજન તૈયાર કરો”