gu_tn/LUK/22/01.md

15 lines
1.5 KiB
Markdown

# તહેવાર અને બેખમીર રોટલીનું પર્વ
તહેવારનું નામ આ પરથી હતું, આ સમય દરમ્યાન યહૂદી લોકો રોટલી ન ખાય અને તે પણ ખમીર વાળી. આ રીતે ભાષાંતર કરી શકાય “આ તહેવારે તેઓ બેખમીર રોટલી ખાતા હોય છે.”
# બેખમીર રોટલી
આ એવી રોટલી છે કે જેમાં આથો નથી હોતો. તેથી કહેવાય છે “આથા વિનાની રોટલી.”
# નજીક આવો
“અમે તૈયાર જ છીએ”
# તેઓ ઈસુનું કેવી રીતે મારી નાખે છે
“તેઓ કેવી રીતે ઈસુને મૃત્યુ તરફ લઈ જાય છે.” યાજકો અને શાસ્ત્રીઓને જાતે જ ઈસુને મારવાનો અધીઅક્ર નથી. પણ તેઓ આશા રાખે છે કે બીજો તેમને મારે.
# લોકો ગભરાયા
શક્ય અર્થો ૧) “લોકો શુ કરશે એ વિચારીને બીક લાગે છે” અથવા ૨) “બીક લાગે છે કે લોકો ઈસુને રાજા બનાવશે.”