gu_tn/LUK/21/36.md

1.0 KiB

બધી બાબતોથી બચી જવાને

શક્ય અર્થો ૧) “આ બાબતોસહન કરવાને પ્રબળ” અથવા ૨) “આ બાબતો દૂર કરવાને.”

આ બાબતો જે બનવાની છે

“આ બાબતો જે બનવાની છે.” ઈસુએ માત્ર તેઓને જે થવાનું છે તે જ કહ્યું છે જેમ કે સતાવણી, યુદ્ધ, અને બંધન.

માણસના દીકરા આગળ ઉભા રહેવાને

માણસના દીકરા આગળ ભારીસા સહિત ઉભા રહેવાને.” માણસનો દીકરો દરેકનો ન્યાય કરવાનો છે તે દર્શાવે છે. જે માણસ તૈયાર નથી તેને બીક લાગશે અને ભરોસાસહિત ઊભો નહિ રહે.