gu_tn/LUK/21/12.md

1.8 KiB

(ઈસુ સતત શિષ્યો સાથે તેઓના ભવિષ્ય વિષે વાત કરે છે.)

આ બાબતો

આ દર્શાવે છે કે ઈસુએ જે ભયંકર બાબતો થવાની છે તે કહી છે કલમ ૮

૧૧માં.

તેઓ તમારા પર હાથ નાખશે

“તેઓ તમારી ધરપકડ કરશે” અથવા “તેઓ તમારી ધર્પકાક્દ કરશે.” અમૂક ભાષાઓમાં એ કહેવાની જરૂર છે કે આ બધું કોણ કરશે: “લોકો તમારા પર આઠ નાખશે” અથવા “દુશ્મનો તમારા પર હાથ નાખશે.”

તમે

ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરે છે. શબ્દ “તમે” એ બહુવચન છે. (જુઓ: તમેનું રૂપ)

તમને ભક્તિસ્થાનને સોપશે

“તમને ભક્તિસ્થાનના અધિકારીઓને સોપશે.” ભક્તિસ્થાનના આગેવાનો સર્વ યહૂદીઓને વચ્ચે શિષ્યો સાથે બોલવાની મનાઈ છે કારણ તેઓ ઈસુનું અનુકરણ કરતા હતા.

જેલમાં

“અને તમને જેલમાં નાખશે” અથવા “અને તેમને જેલમાં પૂરશે.”

તમારી સાક્ષી

“તમારે તેઓને મારા વિશેની સાક્ષી કહેવી”