gu_tn/LUK/21/10.md

1.5 KiB

પછી તેમણે તેઓને કહ્યું

પછી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું.” જ્યાં સુધી અગાઉની કલમથી ઈસુનું બોલવાનું ચાલુ છે, અમૂક ભાષાઓમાં કહેવું યોગ્ય નથી કર્યું “પછી તેમણે તેઓને કહ્યું.”

દેશ દેશની વિરુદ્ધ ઉઠશે

આ રીતે ભાષાંતર કરી શકાય “એક દેશ બીજા દેશ પર હુમલો કરશે.”

દેશ

આ મનાવજાતને લગતું અથવા તો દેશના લોકોને દર્શાવે છે.

રાજ્ય રાજ્યની વિરુદ્ધ

રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે” અથવા “એક રાજ્ય બીજા રાજ્ય પા હુમલો કરશે” (જુઓ: અનુક્ત શબ્દ)

દુકાળ અને મરકીઓ

ત્યાં દુકાળ અને મરકીઓ આવશે” અથવા “ભૂખનો સમય જે લોકોને મારી નાખશે”

ભયંકર ઉત્પાત

“ઉત્પાત જે લોકોને ભયભીત કરશે” અથવા “ઉત્પાત કે જે લોકોને ખૂબ ડરાવશે”