gu_tn/LUK/20/39.md

6 lines
877 B
Markdown

# અમૂક શાસ્ત્રીઓએ જવાબ આપ્યો
“અમૂક શાસ્ત્રીઓએ ઈસુને કહ્યું”
# તેમને પૂછવાની હિંમત ચાલી નહિ
“તેઓ પૂછતા બીધા હતા” અથવા “તેમને પૂછવાનું જોખમ ઉઠાવ્યું નહિ.” લક્ષિત માહિતી વિષે પ્રશ્ન પૂછવા પાછળનો તેઓનો હેતુ સ્પષ્ટ કરી શકાય. તેઓએ વધારે કપટી પ્રશ્નો પૂછ્યા નહિ કારણ કે તેમનો જ્ઞાની જવાબ તેઓને મૂર્ખ જાહેર કરશે.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)