gu_tn/LUK/20/21.md

15 lines
1.9 KiB
Markdown

# પણ તમે સત્યથી ઈશ્વરનો માર્ગ શીખવો છો
આ ભાગ જાસૂસ કહે છે કારણ કે તેઓ ઈસુ વિષે જાણે છે.
# કોના પ્રભાવથી નહિ
શક્ય અર્થો ૧) “તમે સત્ય કહો છે તે જો લોકોને પસંદ હોય કે ના હોય” (યુ ડી બી) અથવા ૨) “તમે એક કે બીજાની પર કૃપા રાખતા નથી.”
# કાઈસારને કર આપવો ઉચિત છે
તેઓ અપેક્ષા રાખતા હતા કે ઈસુ “હા” કે “નાં” કહેશે. જો તે કહે કે “હા”, તો યહૂદી લોકો તેમના પર ગુસ્સે થશે કારણ કે તેઓ કહે છે કે વિદેશી સરકારને કર આપવો. જો તે કહે કે “ના”, તો પછી ધાર્મિક અધિકારીઓ રોમનીઓને કહી શકે કે ઈસુ લોકોને રોમનનો નિયમ તોડવાનું શિક્ષણ આપે છે.
# શું એ ઉચિત છે
તેઓ ઈશ્વરના નિયમ વિષે પૂછતા હતા, પણ કાઈસારનો નિયમ નહિ. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “શું નિયમ આપણને પરવાનગી આપે છે.”
# કાઈસાર
કારણ કે કાઈસાર રોમન સરકારનો શાશક હતો, તેઓ રોમન સરકારને કાઈસારના નામથી દર્શાવાતા હતા. (જુઓ: અર્થાલંકાર)