gu_tn/LUK/19/47.md

528 B

ભક્તિસ્થાનમાં

“ભક્તિસ્થાનના ભાગમાં” અથવા “ભક્તિસ્થાનમાં”

મુખ્ય યાજક

“ઊંચા હોદ્દા વાળા યાજકો” જે “ખૂબ મહત્વના યાજકો”

ધ્યાનથી તેનું સાંભળતા હતા

“ઈસુ જે કહેતા હતા તે ધ્યાન પૂર્વક સાંભળતા હતા”