gu_tn/LUK/19/41.md

2.0 KiB

નજીક લાવો

“પાસે આવવું” અથવા “નજીક ગયા”

શહેર

આ યરુશાલેમ માટે વપરાયો છે.

તેણે ઉપર મુક્યું

શબ્દ “તે” યરુશાલેમના શહેર માટે વપરાયો છે, પણ જે લોકો ત્યાં રહે છે તે દર્શાવે છે. (જુઓ: કોઈ નામ)

પણ જો તમે એકલાએ જાણ્યું છે

આ રીતે ભાષાંતર કરી શકાય “હું ઇચ્છા રાખું છું કે તમે જાણો અથવા “હું ખૂબ દુઃખી છુ કારણ કે તમે કઈ જાણતા નથી.” આ ઉદગાર વાકય છે. ઈસુ તેમનું દુઃખ વ્યક્ત કરે છે કારણ કે યરુશાલેમના લોકો આ બાબતો જાણતા નથી. (જુઓ: વાક્ય) આ કાલ્પનિક માહિતી વાક્યના અંતિમ ભાગમાં ઉમેરી શકાય: “તો તમને શાંતિ છે.”

તમે

શબ્દ “તમે” એ એકવચન છે કારણ કે ઈસુ શહેર માટે બોલી રહ્યા છે. પણ જો આ અપ્રાકૃતિક તમારી ભાષામાં થાય, તો તમે તમારી ભાષામાં બહુવચનનું રૂપ “તમે” લોકો અને શહેર માટે વાપરી શકો છો. (જુઓ: તમે નું રૂપ)

તેઓ તમારી નજરથી ગુપ્ત છે

આ રીતે ભાષાંતર કરી શકાય “તમે તેઓને હવે જોઈ શકશો નહિ” અથવા “તમે એ જાણી શકશો નહિ” (યુ ડી બી).