gu_tn/LUK/19/22.md

2.3 KiB

(ઈસુ તેમનું દ્રષ્ટાંત કહે છે.)

કડક માણસ

“કઠીન માણસ”

હું કડક માણસ છું જે ઉઠવું છુ...

પ્રમાણિક માણસ વારંવાર કહે છે કે તેના સેવકે કહ્યુ. તે એ નથી કહેતો કે તે સાચું છે.

તે મારા પૈસા કેમ ના મુક્યા

અલંકારિક પ્રશ્ન છે. ઠપકાના રૂપમાં છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તે મારા પૈસા મુક્યા હોત તો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

મારા પૈસા બેંકમાં મુક્યા હોત તો

આ રીતે ભાષાંતર કરી રહ્યા છો “બેંકમાં મારા પૈસા આપ્યા હોત તો.” જે સંસ્કૃતીમાં બેંક નથી તે આ રીતે ભાષાંતર કરી શકે “કોઈને મારા પૈસા ઉછીના આપ્યા હોત તો.”

બેંક

બેંક કે જે લોકોના પૈસા સંભાળીને રાખી મુકે છે. બાંક લોકોને લાભ માટે ઉછીના આપે છે.. તેથી તેણે વધારે પૈસા ચુકવવા પડે છે, અથવા વ્યાજ, જે લોકો બેંકમાં પૈસા મુકે છે તેઓને માટે.

તો મને તેનું વ્યાજ તો મળત. આ રીતે ભાષાંતર થાય “મને તે પૈસા પણ મળતા અને તેનું જે વ્યાજ થયુ હોય તે પણ મળત” (યુ ડી બી) અથવા “મને તેનાથી ફાયદો થયો હોત.”

વ્યાજ

જે લોકો બેંકમાં પૈસા મુકે છે તેઓને બેંક તરફથી વ્યાજ અપાવામાં આવે છે.