gu_tn/LUK/19/11.md

9 lines
866 B
Markdown

# ઈશ્વરનું રાજ્ય અચાનક દેખાશે
ઈસુ તરત જ ઈશ્વરના રાજ્ય પર રાજ કરશે”
# અમૂક પ્રમાણિક માણસો
“અમૂક માણસો જેઓ રાજ્યના સભ્યો છે” અથવા “અમૂક માણસો મુખ્ય પરિવારમાંથી.” આ રીતે ભાષાંતર કરી શકાય “મહત્વનો માણસ” અથવા “જે માણસ પ્રખ્યાત છે.”
# પોતાને માટે રાજ્ય પ્રાપ્ત કરવું
“તેને રાજા બનાવવો” અથવા “જ્યાં રહેતો હતો તે જગ્યાનો રાજા થવાનું.”