gu_tn/LUK/18/38.md

18 lines
831 B
Markdown

# બૂમો પાડી
“બૂમ પાડી” અથવા “ઊંચા અવાજે કહ્યું”
# દાઉદના દીકરા
ઈસુ દાઉદના વંશજ છે, ઇઝરાયલના મહત્વના રાજા.
# મારા પર દયા કરો
“દયા કરો” અથવા “મારા પર દયા કરો”
# જે એક
“લોકો”
# શાંત થવું
“શાંત થવું” અથવા “બૂમો ન પાળવી”
# વધારે બૂમો પાડી
આનો અર્થ કે તે વધારે બૂમો પાડવા લાગ્યો અથવા તે વધારે ઊંચા અવાજથી બૂમો પાડવા લાગ્યો.