gu_tn/LUK/18/31.md

1.0 KiB

જુઓ

ઈસુ અંતિમ વખત યરુશાલેમ જાય છે તેનું વર્ણન કરે છે.

પ્રબોધકો

આ જૂના કરારના પ્રબોધકોને ઉલ્લેખ કરે છે.

પ્રાપ્ત કરશે

“થશે” અથવા “થવાનું છે”

માણસનો દીકરો

ઈસુ પોતાના વિષે કહે છે “માણસનો દીકરો” અને “તે” નો ઉપયોગ કરે છે તે પોતાને માટે દર્શાવે છે.

ત્રીજા દિવસે

આ ત્રીજા દિવસે તેમનું મરણ પ્રગટ કરે છે. તેવી રીતે, શિષ્યો હજી સુધી સમજ્ય ન હતા, એ સારું રહેશે કે જયારે ભાષાંતર કરીએ ત્યારે વર્ણન કરીએ.