gu_tn/LUK/18/18.md

1.3 KiB

સારું

“સાંભળે છે અને પાલન કરે છે તે યોગ્ય છે”

મારે શું કરવું જોઈએ

“મારે શું કરવાની જરૂર છે” અથવા “મારા માટે શું છે”

વારસો

તેના મલિક બનો.” સામાન્ય રીતે જે માણસ મારા ગયો હોય તેની સંપતિ દર્શાવે છે. લૂક અર્થાલંકારનો ઉપયોગ કરે છે અને બતાવે છે કે શાશકો સમજી ગયા છે કે અનંત જીવન કમાઈ શકાતું નથી, અને તે દરેક જન અનંતકાળ સુધી જીવશે નહિ. (જુઓ: અર્થાલંકાર)

ઈશ્વર સિવાય નથી કોઈ સારા

આને પણ બે વાક્યમાં ભાષાંતર કરી શકાય:”કોઈ માણસ સારો નથી. માત્ર ઈશ્વર જ ઉત્તમ છે.”

હત્યા ન કર

“ખૂન ન કર”

આ સર્વ બાબતો

“આ સર્વ આજ્ઞાઓ”