gu_tn/LUK/17/34.md

24 lines
3.1 KiB
Markdown

# (ઈસુ કરવાનું ચાલુ રાખે છે)
# તે રાત્રે
આ દર્શાવે છે કે જો માણસનો દીકરો રાત્રે આવશે તો શું થશે.
# પથારીમાં બે જણ હશે
આ અનુમાનિત પરિસ્થિતિ છે તે સમયે બે લોકો શું કરશે. આ રીતે ભાષાંતર કરી શકાય “ત્યાં એક પથારીમાં બે માણસો હશે.” (જુઓ: અનુમાનિત પરિસ્થિતિ)
# પથારી
“સ્થાન” અથવા “ખાટલો”
# એક લેવાશે અને બીજાને પડતો મુકાશે
“એકને લેવામાં આવશે અને બીજાને ત્યાજ પડતો મુકાશે.” સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય “ઈશ્વર એક માણસને લેશે અને બીજાને પડતો મુકશે.” અથવા “દૂતો એકને લેશે અને બીજો ત્યાજ રાખશે.” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)
# ત્યાં બે સ્ત્રીઓ દળતી હશે
આ અનુમાનિત પરિસ્થિતિ છે તે સમયે બે સ્ત્રીઓ શું કરતી હશે. આ રીતે ભાષાંતર કરી શકાય “ત્યાં બે સ્ત્રીઓ સાથે દળતી હશે.”
# અમૂક ભાષાઓ ઉમેરે છે “બે માણસ ખેતરમાં હશે; એકને લેવાશે અને બીજાને પડતો મુકાશે.” લૂકની ઉત્તમ લીપીમાં આ વાક્યનો સમાવેશ થયો નથી.
# ક્યા પ્રભુ?
“પ્રભુ, આ ક્યા થશે?” (યુડી બી)
# જ્યાં શરીર હશે, ત્યાં ગીધ પણ ભેગા થયા હશે, દેખીતી રીતે તે સમયની આ કહેવત છે જેનો અર્થ “તે સમજી શકાય” અથવા “તે થશે ત્યારે તમે જાણશો.” સમાનતામાં પણ ભાષાંતર કરી શકાય: “ગીધ ભેગા થાય છે ત્યાં મુડદાઓ પણ હોય છે. આ બાબતો બતાવે છેકે માણસનો દીકરો પ્રગટ થયો છે.” (જુઓ: કહેવત)
# ગીધ
ગીઘ મોટું પક્ષી છે જેઓ એકસાથે ઉડે છે અને મરેલા જાનવરોના માંસ ખાય છે. આ રીતે તમે પક્ષીઓ દર્શાવી શકો છો અથવા સ્થાનિક પક્ષી જે આમ કરે છે તે બતાવો.