gu_tn/LUK/17/32.md

9 lines
1.2 KiB
Markdown

# લોતની પત્નીને યાદ કરો
આ ચેતવણી છે. આ રીતે ભાષાંતર કરી શકાય “જેમ લોતની પત્નીએ કર્યું તેવું ન કરો.” તેણે સદોમને જોવાનું ચાહ્યું અને સાજાં મળી સદોમના લોકોની સાથે.
# જે કોઈ તેઓ જીવ બચાવવા ચાહશે તે તેને ખોશે
“જે લોકો પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરે છે તે તેને ખોશે” અથવા “જે કોઈ તેના જુના દિવસો બચાવવા માંગે છે તે તેને ખોશે”
# પણ જે કોઈ તેને ખોશે તે તેને બચાવશે
પણ લોકો જે તેને ખોશે તે તેને બચાવશે” અથવા “પણ જે કોઈ તેના જૂના જીવનને ત્યજી દેશે તેનું જીવન બચાવી લેવાશે”