gu_tn/LUK/17/11.md

18 lines
2.2 KiB
Markdown

# ત્યાં સુધી
આ વાર્તાના વાક્યમાં નવા ભાગની શરૂઆતની નિશાનીનો ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં આમ કરવાની રીત હોય તો, અહીયા તેનો ઉપયોગ કરી શકો છો.
# તેઓ યરુશાલેમના રસ્તામાં હતા
“જયારે તેઓ યારુશાલેમ સફરે જતા હતા”
# તેઓ રસ્તામાં જતા એટલામાં તેઓને દસ રક્તપિત્તિયા મળ્યા
સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “જે દસ રક્તપિત્તિયા હતા તેમને મળ્યા” અથવા “જે દશ રક્તપિત્તિયા હતા તેમને મળ્યા.” (જઉં: સક્રિય અથવા નિષ્ક્રિય)
# તેઓએ ઊંચા અવાજે બૂમ પાડી
આનો અર્થ “તેઓએ બૂમ પાડીને બોલાવ્યા” અથવા “તેઓએ મોટે અવાજે બોલાવ્યા.”
# ગુરુજી
જે શબ્દ અહિયા ભાષાંતર થયો છે તે “ગુરુજી” તે સામાન્ય શબ્દ નથી ગુરુજી માટે.” જેને અધિકાર છે તેને દર્શાવે છે અને બીજાની નહિ કે અન્યની. તમે તેને “સાહેબ” તરીકે પણ ભાષાંતર કરી શકે છો અથવા “મુખ્ય માણસ” અથવા જે માણસે સામાન્યત રીતે અધિકારમાં દર્શાવે જેમ કે “સાહેબ”
# મારા પર દયા કરો
આ રીતે ભાષાંતર થાય “અમને સાજા કર્યાથી દયા બતાવ.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)