gu_tn/LUK/17/01.md

18 lines
1.9 KiB
Markdown

# એ એવી બાબત છે કે જેમાં પાપ થાય છે
આ રીતે ભાષાંતર કરી શકાય “જે બાબતો લોકોને પાપ તરફ લઈ જાય છે તે થશે” (યુ ડી બી) અથવા “પરીક્ષણોને આવતા અટકાવવા શક્ય નથી” અથવા “એ અશકય છે કે લોકોને પાપના પરીક્ષણોને બંધ કરી દેવાય.”
# જેઓના ધ્વારા તેઓ આવ્યા
“જેઓ પણ પરીક્ષણનું કારણ બને છે” અથવા “કોઈ માણસને પરીક્ષણ થતું નથી એમ નહિ”
# જો તેને ગળે પથ્થર બાંધીને ફેંકી દેવામાં આવે
સક્રિય અવાજમાં તેને ભાષાંતર કરી શકાય: “જો તેને ગળે પથ્થર બાંધીને ફેંકી દેવામાં આવે” અથવા “જો તેને ગળે ભારે પથ્થર બાંધીને ધક્કો મારવામાં આવે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# પથ્થર
આ મોટો પથ્થર, ભારે જે દાણા નાખીને દળવામાં આવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “ભારે પથ્થર.”
# આ નાનાં
આ રીતે ભાષાંતર કરી શકાય “નાનાં બાળકો” અથવા “જે લોકોનો વિશ્વ્વાસ નાનો છે.”
# ઠોકર ખાય
આ રીતે ભાષાંતર કરી શકાય “પાપ કરવું.”