gu_tn/LUK/16/19.md

3.1 KiB

(ઈસુ બોલવાનું ચાલુ રાખે છે.)

અમૂક ધનવાન માણસો

આ સ્પષ્ટ નથી કે ખરેખર માણસ, અથવા ઈસુએ સામાન્ય વાર્તા કહી જેથી અર્થ કરી શકાય.

કિરમજી રંગના વસ્ત્ર પહેરતો હતો

“જે કિરમજી રંગના વસ્ત્ર પહેરતો હતો” અથવા “જેણે ખૂબ કીમતી વસ્ત્ર પહેર્યા હોય.” કિરમજી રંગના કપડા મોંઘા હોય છે.

દરરોજ તેના દ્રવ્યથી આનંદ કરતો હતો

આ રીતે ભાષાંતર કરી શકાય “દરરોજ ઉપવાસ કરતો હતો” અથવા “દરરોજ કીમતી ભોજન કરતો હતો” અથવા “ખૂબ ખર્ચા કરતો અને જે તેની ઇચ્છા થાય તે લાવતો.”

લાઝરસ નામે ભિખારી તેના દરવાજા આગળ બેસતો

“લોકોએ લાઝરસ નામે માણસને દરવાજા આગળ બેસાડ્યો હતો”

ભિખારી

“ગરીબ માણસ કે જેણે લોકો આગળ ભીખ માગવી પડે છે”

તેના દરવાજા આગળ

“ધનવાન માણસના દરવાજા આગળ” અથવા “ધનવાન માણસના પ્રવેશ દ્વાર આગળ”

ફોલ્લા

“તેના આખા શરીરે ફોલ્લા થયા હતા.”

ખાવાને ઇચ્છા રાખતો હતો

“ખાવું હતું” અથવા “તેની ઇચ્છા હતી કે ખાવાને બોલાવે”

ધનવાન માણસના ટેબલથી શું પડતું હતું

આ રીતે ભાષાંતર કરી શકાય “ખોરાકના ટુકડા આકસ્મિક રીતે નીચે પડતા હતા જમતી વખતે” અથવા “વધેલો ખોરાક ધનવાન માણસના ટેબલથી ફેંકવામાં આવતો હતો.”

અને તેની બાજુ

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તેના ઉમેરામાં” અથવા “પણ”. આ બતાવે છે કે લાઝરસના વિષે જે કહેવામાં આવ્યું છે તેના કરતા પણ વધારે ખરાબ હતું.

કૂતરા

કૂતરાઓ અશુદ્ધ જાનવરો છે. લાઝરસ એટલો નબળો અને બીમાર હતો કે કુતરા જે તેના ફોલ્લ ચાટતા હતા તેમને રોકી પણ શકતો ન હતો.