gu_tn/LUK/16/18.md

987 B

(ઈસુ લોકો સાથે વાત કરે છે.)

નિયમનું ઉદાહરણ જે બદલી શકાતું નથી, આ કલમ શરૂઆત ઉદાહરણથી પણ થઈ શકે છે.”

જે કોઈ પત્નીને છૂટેછેડા આપે છે

“જે કોઈ પત્નિને છૂટેછેડા આપે છે” અથવા “જે માણસ પત્નીને છૂટાછેડા આપે છે” અથવા “જો માણસ પત્નીને છૂટેછેડા આપે છે”

વ્યભિચાર કરે છે

“તે વ્યભિચારનો ગુનો કરે છે”

જે લગ્ન કરે છે

“જે માણસ સ્ત્રી સાથે લગ્ન કરે છે” અથવા “જો માણસ સ્ત્રી સાથે લગ્ન કરે છે”