gu_tn/LUK/16/16.md

1.9 KiB

(ઈસુ ફરોશીઓને શિક્ષણ આપે છે.)

નિયમ અને પ્રબોધક

આ સર્વ ઈશ્વરના શબ્દો જે આજ સુધી લખેલા છે તે દર્શાવે છે.

યોહાન આવ્યો

આ રીતે ભાષાંતર કરી શકાય “યોહાન બાપ્તિસ્મી આવ્યો અને ઉપદેશ કર્યો.”

ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવી

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “અમે લોકોને ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરીએ છીએ.”

દરેક તેમાં પ્રવેશ પરવાનો પ્રયત્ન કરે છે

આ રીતે ભાષાંતર કરી શકાય છે “દરેક લોકો પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે.” લોકો ઈસુના શિક્ષણને સાંભળે છે અને સ્વીકાર કરે છે તે દર્શાવે છે.

આકાશ તથા પૃથ્વીને જતા રહેવું સહેલ છે

“જેમ તમે જાણો છો કે આકાશ અને પૃથ્વી જતા રહેવાના નથી તે તમે યાદ રાખો”

એક પત્રનો પ્રહાર

પત્રનો સૌથી નાનો ભાગ.” આ રીતે ભાષાંતર કરી શકાય “નિયમની નાની માહિતી.”

અયોગ્ય થવું

“નિયમમાંથી બહાર નીકળી આવવું”