gu_tn/LUK/16/14.md

1.5 KiB

જેઓ દ્રવ્યના લોભી છે

“જેઓ પૈસાને પ્રેમ કરે છે” અથવા “જેઓ દ્રવ્યને પ્રમી છે” અથવા “જેઓ દ્રવ્યના લોભીઓ છે”

તેઓએ તેની મશ્કરી કરી

આ રીતે ભાષાંતર કરી શકાય “ફરોશીઓએ ઈસુની મશ્કરી કરી.”

અને તેણે તેઓને કહ્યું

“અને ફરોશીઓને ઈસુએ કહ્યું”

તમે પોતાને માણસોની નજરમાં ઉચિત કરો

“તમે લોકોની આગળ સારા દેખાવો છો”

ઈશ્વર તમારા હૃદયો જાણે છે

“ઈશ્વર તમારી સાચી ઇચ્છાઓ જાણે છે” અથવા “ઈશ્વર તમારા હેતુઓ જાણે છે”

જે માણસોમાં મહાન છે

આ રીતે ભાષાંતર કરી શકો છો “જે બાબતો માણસોને મહત્વની છે.”

તે ઈશ્વરની નજરમાં ધિક્કારપાત્ર છે

આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વર ધિક્કારે છે” અથવા “તે બાબતો ઈશ્વર ધિક્કારે છે.”