gu_tn/LUK/16/13.md

995 B

(ઈસુ લોકો સાથે વાત કરે છે.)

કોઈ દાસ નહિ

આ રીતે ભાષાંતર કરી શકાય, “સેવક નહિ.”

ઉપાસના કરવી

“સમર્પિત” અથવા “નૈતિક”

બીજાને ધિક્કારે છે

“બીજાનો તિરસ્કાર કરે છે” અથવા “બીજાનો ઉપહાસ કરવો” અથવા “બીજાનો નકાર કરશે”

તમે સેવા નથી કરી શકતા

ઈસુ ટોળાના લોકોની સાથે વાત કરે છે, તમારી ભાષામાં તમે નું રૂપ છે (જુઓ: તમે નું રૂપ)

સેવા

“જેનું ગુલામ થવું”

તે ધિક્કાર કરશે

“સેવક ધિક્કાર કરશે”