gu_tn/LUK/16/05.md

1.3 KiB
Raw Permalink Blame History

(ઈસુ વાર્તા કહે છે.)

તેના માલિકના દેવાદારો

“જે લોકો તેના માલિકના દેવાદારો હતા” અથવા “જે લોકો પાસે તેના માલિકોનું કંઈક છે.” આ વાર્તામાં દેવાદારો તેલ અને ઘઉંના દેવાદાર હતા.

તેમને બોલાવ્યા ... તેણે પૂછ્યું (v.૫)

કારભારીએ બોલાવ્યા..કારભારીએ પૂછ્યું”

સો માપ જૈતુન તેલ

“૩૪૦૦ લીટર જૈતુન તેલ”

તેણે કહ્યું...તેણે તેને કહ્યું (v.૬)

“દેવાદરે કહ્યું....કારભારીએ દેવાદારને કહ્યું”

સો માપ ઘઉં

“૨૨, ડબ્બા ઘઉં”

તેણે કહ્યું....તેણે કહ્યું...તેણે તેને કહ્યું (v.૭)

“કારભારીએ કહ્યું...દેવાદરે કહ્યું....કારભારીએ દેવાદારને કહ્યું”