gu_tn/LUK/15/31.md

1.7 KiB

(ઈસુ સતત દ્રષ્ટાંતમાં વાત કરે છે.)

આ તારો ભાઈ

પિતા તેના દીકરાને સમજાવે છે કે આ તારો ભાઈ છે જે ઘરે પાછો આવ્યો છે.

મરેલો હતો અને હવે પાછો જીવતો થયો છે

આ અર્થાલંકાર છે. જે દીકરો પરિવારમાં લાંબા સમય સુધી છોડીને જતો રહ્યો હતો તેને તમે મરેલો જણાવો છો, અને તેનું પાછુ આવવું એ જીવતો થયો તેની સાથે સરખાવો છો. આ રીતે સમાનતામાં ભાષાંતર કરી શકો જેમ યુ ડી બીમાં છે તેમ. (જુઓ: અર્થાલંકાર)

તે ખોવાઈ ગયો હતો અને હવે પાછો મળ્યો થયો છે

આ અર્થાલંકાર છે. યુવાન ભાઈ જે ઘા લાંબા સમય સુધી ઘરથી દૂર હતો તેને તમે ખોવાયેલો જણાવો છો, અને તેનું પાછું આવવું મળ્યા સમાન જાહેર કરો છો. આ રીતે ભાષાંતર કરી શકાય “જે ખોવાયો હતો તે પાછો મળ્યો છે” (યુ ડી બી) અથવા “જે ખોવાઈ ગયો હતો અને હવે ઘરે પાછો આવ્યો છે.”