gu_tn/LUK/15/28.md

1.4 KiB

(ઈસુ સતત દ્રષ્ટાંતમાં વાત કરે છે.)

તારા નિયમો તોડ્યા નહિ

“તારી કોઈ આજ્ઞા મેં ઉથાપી નથી” અથવા “હંમેશા તે જે કર્યું તે મેં કર્યું છે” (યુ ડી બી).

ઉજવણી કરી છે

આ રીતે ભાષાંતર કરી શકાય “ઉજવણી”

તમારો દીકરો

“તમારો દીકરો.” મોટા ભાઈએ તેના નાનાં ભાઈ પ્રત્યે આ રીતે ગુસ્સો દર્શાવ્યો.

તારી સંપતિ ગણિકાઓ પાસે વેડફી દીધી

આ રીતે ભાષાંતર કરી શકાય “તારી સર્વ સંપતિ ગણિકાઓ સાથે ઉડાડી મૂકી” અથવા “સર્વ પૈસા ગણિકાઓ મધ્યે ફેંકી દીધા.”

પુષ્ઠ વાછરડું

આ રીતે ભાષાંતર કરી શકાય “ઉત્તમ વાછરડું” અથવા “યુવાન વાછરડું જે સારો ખોરાક આપે છે” અથવા “યુવાન જાનવર જે મોટું છે.”