gu_tn/LUK/15/22.md

3.2 KiB

(ઈસુ સતત દ્રષ્ટાંત સાથે વાત કરે છે.)

સારામાં સારો ઝભ્ભો

“ઘરમાં સારો ઝભ્ભો.” ઝભ્ભો બીજા કપડાં કરતા લાંબો હોય છે. જ્યાં ઝભ્ભો જાણીતો નાથી, આ રીતે ભાષાંતર કરી શકાય “સારામાં સારો ઝભ્ભો” અથવા “સારામાં સારા કપડાં”

તેના હાથમાં વીંટી પહેરવો

વીંટી એ અધિકારની નિશાની જે માણસો તેમના હાથની આગળીમાં પહેરે છે,

ચંપલ

એક બુટ પ્રકારના છે. જ્યાં ચંપલ જાણીતા નથી ત્યાં બુટ ભાષાંતર કરી શકાય.”

પુષ્ઠ વાછરડું કપાવ્યું

વાછરડું યુવાન ગાય છે. લોકો સારું વચરડું ખાવાને માટે આપશે, ખાસ ભોજનને માટે કે જે જેમાં વૃદ્ધિ પામે છે જયારે તેઓ ખાશ પ્રસંગ રાખવા માગે છે, તેઓ ખાશે. આ રીતે ભાષાંતર કરી શકાય “ઉત્તમ વાછરડું” અથવા “યુવાન વાછરડું જે સારો ખોરાક આપી શકે છે” અથવા “યુવાન જાનવર જે તંદુરસ્ત છે.”

અને તેને કાપો

અને કલ્પીક માહિતી એ છે કે તેનું મટન બનાવો અને ખાવ. કાપો અને બનાવો.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

મારી દીકરો મુએલો હતો અને હવે જીવતો થયો છે

આ અર્થાલંકાર છે. આ રીતે ભાષાંતર કરી શકાય સમાનતામાં. “જો મારો દીકરો મરેલો હતો તે હવે ફરી જીવતો થયો છે” અથવા “મને લાગ્યું કે મારો દીકરો મારી ગયો હતો અને હવે જીવતો થયો છે.” (જુઓ: અર્થાલંકાર)

તેખોવાયો હતો અને હવે પાછો મળ્યો છે

આ અર્થાલંકાર છે. આ રીતે સમાનતામાં ભાષાંતર કરી શકાય: “મારો દીકરો ખોવાઈ ગયો હતો અને હવે પાછો મળ્યો છે” અથવા “મારો દીકરો ખોવાઈ ગયો હતો, અને હવે પાછો જડ્યો છે” અથવા “મારો દીકરો ખોવાઈ ગયો હતો મને હવે પાછો મળ્યો છે.” (જુઓ: રૂપક)