gu_tn/LUK/15/20.md

1.8 KiB

(ઈસુ સતત દ્રષ્ટાંતમાં વાત કરે છે.)

યુવાન દીકરો છોડીને તેના પિતાની પાસે આવે છે

તેણે તે દેશ છોડી દઈને તેના પિતાની પાસે પાછો આવ્યો.”

દયાની સાથે આવવા લાગ્યો

“તેના પર દયા આવી” અથવા “તેના હૃદયના ઊંડાણથી પ્રેમ કરવા લાગ્યો.”

ભેટીને ચુંબન કર્યું

તેના પિતાએ દીકરા પ્રત્યે એ પ્રેમ બતાવ્યો અને ખુશ થયો કે તેનો દીકરો ઘરે પાછો આવ્યો છે. જો લોકો માટે વિચિત્ર અને ખોટું લાગે કે માણસ તેના દીકરાને ચુંબન કરીને તેઓ, તમારી સંસ્કૃતિમાં અઆવી લાગણી અવેજી કરો બીજાઓ પ્રત્યે. અથવા તમે આને સામાન્ય રીતે ભાષાંતર કરી શકો “પ્રેમપૂર્વક તેનો આવકાર કર્યો.”

આકાશ વિરુદ્ધ પાપ કર્યું છે

“ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે”

તમારી નજરમાં

“તમારી હજૂરમાં” આ રીતે ભાષાંતર કરી શકાય “તમે મને પાપ કરતા જોયો છે” અથવા “અને તમે એ વિષે જાણો છો.”