gu_tn/LUK/15/13.md

1.2 KiB

(ઈસુ દ્રષ્ટાંતમાં વાત કરવાનું ચાલુ રાખે છે.)

ભેગું કરીને

“તેનું બધું ભેગું કરીને” અથવા “તેની થેલીમાં બધું નાખીને ગયો”

ઉડાઉ જીવન જીવવું

આ રીતે ભાષાંતર કરી શકાય “તેની બધી જ સંપતિનો ખર્ચ કરી જે જરૂરી ન હતું તેની પાછળ.”

ત્યાં મોટો દુકાળ પડે છે

ત્યાં દુકાળ પડ્યો” (યુ ડી બી) અથવા “ત્યાં પૂરતો ખોરાક ન હતો”

દુકાળ

આ સમયે ત્યાં થોડો ખોરાક હોય છે. હંમેશા ઓછા વરસાદનું કારણ હોય છે અને જેથી કરીને પાક ઓછો થાય છે.

જરૂરીયાતમાં

“તેને જે જરૂરી હતું તેની ઉણપ” અથવા “પુરતું નથી”