gu_tn/LUK/15/11.md

907 B

અમૂક માણસો

આ દ્રષ્ટાંતની શરૂઆત છે. તમારી ભાષામાં જે સહેલી રીત હોય તેમ ભાષાંતર કરો. અમૂક ભાષાઓ કહે છે “ત્યાં એક માણસ હતી જે.”

હવે મને આપો

દિઅક્રન પિતા ઇચ્છા રાખે છે કે તે તરત જ તેને આપે. જે ભાષામાં એ આદેશ હોય છેકે જેનો અહીયા એ થાય કે તરત જ તેનું રૂપ અહીયા ઉપયોગ કરો.

મારી મિલકતનો જે ભાગ છે

“તામ્રી સંપતિનો ભાગ જે તમારા મરણ પછી મને આપવાનો છે તે આપો.”