gu_tn/LUK/15/08.md

1.7 KiB

(ઈસુ ધાર્મિક આગેવાનો સાથે વાત કરે છે.)

સ્ત્રી... જે દીવો સળગાવતી નથી.. અને મળે ત્યાં સુધી શોધ્યા કરે છે?

આ અલંકારિક પ્રશ્ન છે. ઈસુ તેઓને યાદ કરાવે છે કે જો કોઈનો ચાંદીનો સિક્કો પડી ગયો હોય, તેઓ ખંતપૂર્વક મળે નહિ ત્યાં સુધી શોધશે. આ વ્કાયા આ રીતે ભાષાંતર કરી શકાય “જો સ્ત્રીની પાસે દસ સિક્કા હોય અને એક ખોવાઈ જાય, તે દીવો સળગાવીને, ઘર વાળશે, અને મળે ત્યાં સુધી તેની શોધ કરશે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

સ્ત્રી

આ અનુમાનિત પરિસ્થિતિ છેઅને ખરેખર સ્ત્રીની નથી. અમૂક ભાષાઓમાં એમ કરવાની રીત છે. (જુઓ: અનુમાનિત પરિસ્થિતિ)

અને પણ

“તેવી જ રીતે” અથવા લોકો તે સ્ત્રી સાથે હર્ષ મનાવશે”

જો કોઈ પાપી પશ્ચાતાપ કરે

આ રીતે ભાષાંતર કરી શકાય “જ્યારે એક પાપી પશ્ચાતાપ કરે છે.”