gu_tn/LUK/15/03.md

1.7 KiB

ઈસુએ આ દ્રષ્ટાંત તેઓને કહ્યું

“તેઓને” તે ધાર્મિક અધિકારીઓને દર્શાવે છે.

તમારામાંનો કોણ .. જેણે નવ્વાણું નથી.. અને પાછળ જાય છે... તેઓને શોધી નાખે ત્યાં સુધી?

આ અલંકારિક પ્રશ્ન છે ઈસુ તેઓને યાદ કરાવે છેકે જો કોઈ તેઓમાનો એક ઘેટું ખોવાઈ જાય. તે તેને શોધતો જશે. કઠણ તરીકે પણ ભાષાંતર કરી શકાય જેમ યુ ડી બી માં છે તેમ. (જુઓ: અલંકારિક પ્રશ્ન) અમૂક ભાષાઓમાં એ રીત છે કે તેઓ આવી પરિસ્થિતિ દર્શાવી શકે અને કાશ વ્યક્તિ માટેની વાર્તા જેના ઘેટાં ખોવાઈ ગયા છે. (જુઓ: અનુમાનિત પરિસ્થિતિ)

તમારામાંનો એક

જો તેની પાસે સો ઘેટા હોય

આ દ્રષ્ટાંતની શરૂઆત “તમારામાંનો કોણ”, અમૂક ભાષાઓમાં આ દ્રષ્ટાંતમાં બીજા પુરુષમાં કરાય છે “જો તમારે સો ઘેટા હોય.” (જુઓ: પહેલો, બીજો અને ત્રીજો પુરુષ)