gu_tn/LUK/15/01.md

687 B

આ માણસ પાપીઓને આવકારે છે

“આ માણસ પાપીઓની સાથે રહે છે” અથવા “આ માણસ પાપીઓની સાથે બેસે છે”

આ માણસ

તેઓ ઈસુ વિષે વાત કરતા હતા.

અને તેઓની સાથે ખાય છે પણ

શબ્દ પણ દર્શાવે છે કે તેઓ વિચારે છે કે આ ખરાબ છે ઈસુએ પાપીઓને પણ આવકાર્યાં છે, પણ તે તેઓની સાથે ખાય છે તે ખોટું છે.