gu_tn/LUK/14/31.md

2.1 KiB

(ઈસુ ટોળા સાથે વાત કરે છે.)

અથવા

ઈસુ અન્ય પરિસ્થિતિનું વર્ણન કરે છે કે જ્યાં લોકો બેસીને ખર્ચની ગણતરી કરે છે.

કોણ રાજા... જે પહેલા બેસીને વિચાર જણાવશે

આ બીજો અલંકારિક પ્રશ્નની શરૂઆત છે. કથન તરીકે પણ ભાષાંતર કરી શકાય: “તમે રાજાને જાણો છો .. બેસીને વિચાર કરશે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

વિચાર કરવો

શક્ય અર્થો ૧) “જેના વિષે ઊંડાણપૂર્વક વિચારવું” અથવા ૨) “તેના માર્ગદર્શકોને સાંભળો”

અને જો નહિ

અને જો તેને લાગ્યું કે તે બીજા રાજાઓને હરાવશે કે નહિ” અથવા “જો તેના સૈનિકોએ નક્કી કર્યું હોય કે હરવી નહિ શકે” (યુ ડી બી)

મધ્યસ્થ

“સંદેશાવાહક” અથવા “પ્રતિનિધિ”

તમારામાંનો સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી

આને હકારાત્મક રીતે દર્શાવી શકાય: “તમારામાંનો સર્વ વસ્તુઓનો ત્યાગ કરીને મારી પાછળ આવે છે તે જ મારો શિષ્ય થઈ શકે છે.”

તેની પાસે જે કઈ છે તે સર્વ ત્યાગે

“જે કઈ તેની પાસે છે તેનો ત્યાગ કરે”