gu_tn/LUK/14/25.md

13 lines
2.7 KiB
Markdown

# જે કોઈઓ મારી પાસે આવે છે અને પોતાનો નકાર કરતો નથી.. તે મારો શિષ્ય થઈ શકતો નથી.
આને સમાનર્થી રીતે ભાષાંતર કરી શકાય: “જે કોઈ મારી પાસે આવે છે, તે મારો શિષ્ય થઈ શકે છે જો તે તેના પિતાનો નકાર કરે તો.”
# ધિક્કાર કરવો
આ કાલ્પિક બાબત કે જે બતાવે છે કે જેઓ બીજા કરતા ઈસુને વધારે મહત્વ આપે છે. (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અત્યોક્તી). જો અત્યોક્તી ગેરસમજ થાય તો, આ રીતે ભાષાંતર કરી શકાય છે “જો કોઈ મારી પાસે આવે છે અને જે મરસ કરતા તેના પિતાને વધારે પ્રેમ કરે છે... તે મારો શિષ્ય થઈ શકતો નથી” અથવા હકારાત્મક રીતે “જો કોઈ મારી પાસે આવે છે, તે મારો શિષ્ય થઈ શકે છે, તે મારા કરતા તેના પિતાને પ્રેમ કરે છે તો.”
# હા, અને તેનું પોતાનું જીવન પણ
“અને તેનું પોતાનું જીવન પણ”
# જે કોઈ પોતાનો વધસ્તંભ ઉચકતા નથી અને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય બની શકતો નથી. આ વાક્યને હકારાત્મક રીતે વર્ણન કરી શકાય: “જો કોઈ મારો શિષ્ય થવા માંગે છે તો તે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલે. “
# પોતાનો વધસ્તંભ ઊંચકે છે
આનો અર્થ “જે મારવાને તૈયાર હોય.” જે લોકો મારવાને તૈયાર હોય અને હંમેશા વધસ્તંભ ઊંચકે છે તેઓને લોકો મારી નાખે. જે લોકો ખ્રિસ્તનો વધસ્તંભ ઊંચકે છે તેણે દુઃખ ભોગવવા તૈયાર રહેવું.