gu_tn/LUK/14/10.md

16 lines
912 B
Markdown

# (ઈસુ ફરોશીના ઘરમાં લોકોની સાથે વાત કરે છે.)
# નાના સ્થાનો
આ સ્થાનો નાણા માણસોના માટે થયો છે”
# ઉપર જાવ
“ઉપરની જગ્યાએ જવું”
# જે પોતાને મહિમા આપે છે
“મહત્વનું થવા જોવો” અથવા “જે મહત્વનું સ્થાન”
# પોતાને નમ્ર
“જે બિનમહત્વનું લાગે છે” અથવા “જે બિનમહત્વનું સ્થાન લે છે”
# તે ઉંચો કરાશે
“ત્યારે તે મહત્વનો દેખાશે” અથવા “મહત્વનું સ્થાન આપવામાં આવશે”