gu_tn/LUK/13/28.md

1.6 KiB

(ઈસુ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા વિષે વાત કરે છે.)

દાંત પીશે છે

શક્ય અર્થો ૧) તમે દાંત પીસવા કારણ કે તમને ગુસ્સો આવે છે અથવા ૨) તમે દાંત પીસવા છો કારણ કે તમને પીડા થાય છે. જો તમારી સંસ્કૃતિ દાંત પીસવા વિષે કઈ કહતી નથી તો આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ગુસ્સામાં દાંત પીસવા.” અથવા તમે એ રીત પ્રગટ કરો જેમાં લોકો ગુસ્સો પ્રગટ કરે છે, જેમ કે “પગ પછાડવા” અથવા “દાંત કકડવા” અથવા “ગર્જના કરવી.”

પણ તમે

તમને બહાર ફેંકી દેવામાં આવ્યા છે

“પણ તમે પોતાને બહાર ફેંકી દીધા છે”

તેઓ આવશે

“લોકો આવશે.”

છેલ્લાં પહેલા થશે

આ સન્માન અને મહત્વ વિષે છે. આ રીતે ભાષાંતર કરી શકાય ‘જેઓ ઓછા મહત્વના છે તેઓ વધારે મહત્વના થશે” અથવા “જેઓ માન વિનાના છે તેઓને માન આપવામાં આવશે.”