gu_tn/LUK/13/08.md

964 B

(ઈસુ વાર્તા કહે છે.)

તેને રહેવા દો

આ રીતે ભાષાંતર કરી શકાય “તે ઝાડને કઈ કરીશ નહિ” અથવા “તેને કાપી નાખીશ નહિ.”

તેના પર ખાતર નાખ

“જમીનમાં ખાતર નાખ.” ખાતર એ જાનવરનો કચરો છે, લોકો જમીનને સારી બનાવવા અને ઝાડ છોડને ઉગાડવા ઉપયોગ કરે છે.

કાપી નાખ

આ રીતે ભાષાંતર કરી શકાય “હૂ તેને કાપી નાખીશ” અથવા “મને કહે કે હું કાપી નાખું.” સેવક અહીયા વિકલ્પ આપે છે; તે માલિકને જવાબ આપતો નથી.