gu_tn/LUK/13/01.md

2.8 KiB

તે સમયે

અધ્યાય ૧૨ના અંતિમ ભાગનો પ્રસંગ છે જે ઈસુ ટોળાના લોકોને શિક્ષણ આપે છે.

જેનું રક્ત પિલાતે બલિદાન માટે ભેગું કર્યું

આ બોલવાની રીત છે જેમાં મરણ અને રક્તની ચર્ચા છે. આ રીતે ભાષાંતર કરી શકાય “જેને પિલાતે મારી નંખાવ્યો જ્યારે તેઓ બલિદાન આપતા હતા.” પિલાતે કદાચ સૈનિકોને લોકોને મારી નાખવાનું કહ્યું હશે એ કામ જાતે કરવાને બદલે. (જુઓ: કોઈ નામ અને સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી)

શું તમે વિચારો છો કે આ ગાલીલીઓ વધારે પાપી છે

“ગાલીલીઓ વધારે પાપી હતા” અથવા “શું એ સાબિત કરે છે કે ગાલીલીઓ વધારે પાપી હતા?” આ અલંકારિક પ્રશ્ન છે. આને કથન તરીકે ભાષાંતર કરી શકાય: “તમે વિચારો છો કે આ ગાલીલીઓ વધારે પાપી હતા” અથવા આજ્ઞા તરીકે તમે માનો છો કે ગાલીલીઓ વધારે પાપી હતા” (જુઓ: અલ્નાકારીક પ્રશ્ન)

ના, હું તમને કહું છું

ઈસુએ કહ્યું “હું તમને કહું છું” અહીયા દર્શાવે છે કે “ના”. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ખરેખર નહિ!” શક્ય અર્થો “તેઓ ક્ક્ખારેખર વધારે પાપી ન હતા” અથવા “તેઓના દુખો પણ એ દર્શાવતું નથી.” આ રીતે ખરેખર ભાષાંતર કરી શકાય “તમારો એ વિચાર ખોટો છે.”

તમે સઘળા તેવી જ રીતે નાશ પામશો

“તમે સર્વ પણ મરશો.” આ વાક્ય “તેવી જ રીતે” એટલે “સમાન પરિણામ,” નહિ “તે જ પદ્ધતિથી.”

નાશ

“તમારું જીવન નાશ પામશે” અથવા “મરણ”