gu_tn/LUK/12/47.md

1.9 KiB

(ઈસુ તેમના શિષ્યો સાથે દ્રષ્ટાંતોમા વાત કરે છે.)

જેને વધારે માર પળ્યો છે

“ઘણી વખત માર ખાશે” અથવા “ઘણી વખત ચાબુકથી મારશે.” સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “તેનો માલિક તેને ઘણી વખત મારશે” અથવા “તેનો માલિક તેને સજા કરશે.”

જેણે વધારે આપવામાં આવ્યું છે તેની પાસેથી વધારે માંગવામાં આવશે

સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “જેઓ વધારે પામ્યા છે તેઓને વધારે મળશે” અથવા ‘”માલિકે સર્વને માટે વધારેની જરૂર છે.”

તેઓએ સ્થાપ્યું છે

તેઓ પૂછશે

શબ્દ “તેઓ” અહિયા ખાસ લોકો માટે વપરાયો નથી. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “માલિકે સ્થાપ્યું છે... માલિક પૂછશે.” જો તમ અગાઉની કલમ નિષ્ક્રિયમાં ભાષાંતર કરી છે તો યુ ડી બી જુઓ. (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

કોનામાં તેઓ વધારે મુકશે

“કોણે તેઓ વધારે સંપત્તિ સાચવવા આપશે” અથવા “કોણે તેઓ વધારે જવાબદારીઓ આપશે”