gu_tn/LUK/12/27.md

1.8 KiB

(ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.)

ફૂલઝાડ

ફૂલઝાડ એ સુંદર ગુલાબો છે જે ખેતરોમાં થાય છે. જો તમારી ભાષામાં ફૂલઝાડ માટે શબ્દ ન હોય, તો તમે ગુલાબના નામને ભાષાંતર કરો કે જે ગુલાબ જેવું હોય.”

તેઓ વાવતા નથી

તેઓ કપડાં બનાવતા નથી” અથવા “અને તેઓ ગુથતા પન નથી”

સુલેમાન તેના સર્વ માહિમમાં

“સુલેમાન જેને ખૂબ સંપત્તિ હતી” અથવા “સુલેમાન જે સુંદર કપડા પહેરતો હતો”

જો ઈશ્વર ઘાસને એવું આપે છે

“ઈશ્વર ઘાસને જો એવા પહેરાવે છે તો” અથવા “ઈશ્વર ખેતરના ઘાસને સુંદર પહેરણ આપે છે.” “ઘાસના કપડાં” આ અર્થાલંકાર છે “તેથી ઘાર સુંદર છે.” (અર્થાલંકાર)

તે તમને પહેરાવશે

આ ઉદગારવાક્ય દર્શાવે છે કે જો ઘાસેન એટલું સારું મળતું હોય તો તમને કેટલું વિશેષ સારું આપશે. કારણ કે તમે ઘાસ કરતા મુલ્યવાન છો. (જુઓ: વાક્યોની પસંદગી અને રચના.)