gu_tn/LUK/12/20.md

1.7 KiB

(ઈસુ ધનવાન માણસનું દ્રષ્ટાંત કહે છે.)

આજે રાત્રે તારો આત્મા તારી પાસેથી

આ રીતે ભાષાંતર કરી શકાય “આજે તારું મરણ થશે” અથવા “આજ રાત્રે તારું જીવન તારી પાસેથી લઈ લેવામાં આવશે.”

તે કોનું થશે

“તે જેનો સંગ્રહ કર્યો છે તે કોનું થશે?” અથવા “તે જે તૈયાર કર્યું છે તે કોનું થશે?” આ અલંકારિક પ્રશ્ન છે તે માણસને એ અહેસાસ કરવવાનો છે કે બાબતો તેની [પાસે રહેવાની નથી એ હેતુ છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન)

સંપતિ એકથી કરો

“મહત્વની વસ્તુઓનો સંગ્રહ કરો”

સંપતિ નહિ

“ગરીબ” અથવા “કંજુસ” અથવા “દયાવાન નહિ”

ઈશ્વર તરફ

આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વરની નજરમાં” અથવા ઈશ્વરના સંબંધમાં”. આનો અર્થ એ છે કે આ માણસે ઈશ્વરને જે મહત્વની અને મુલ્યવાન બાબત છે તેની સાચવણી કરી નહિ, અથવા જેથી ઈશ્વર બદલો આપે.