gu_tn/LUK/12/13.md

2.7 KiB

માણસ

અમૂક સમજે છે સામાન્ય રીતે અજાણી વ્યક્તિને વર્ણન કરી શકાય. નિજ સમજે છે કે ઈસુ તે માણસને ઠપકો આપે છે. તામ્રી ભાષામાં માણસોને આ રીતે વર્ણન કરવાની પદ્ધતિ હશે. અમૂક લોકો આ શબ્દ ભાષાંતર કરતા નથી.

કોણે મને તમારી મધ્યે ન્યાયાધીશ કે વંહેચી આપનાર ઠરાવ્યો?

આ અલંકારિક પ્રશ્ન છે. આ રીતે ભાષાંતર કરી શકાય “હું તમારો ન્યાયાધિશ કે વંહેચી આપનાર નથી.” અમૂક ભાષામાં તમે અથવા તારું નું બહુવચન થાય છે.” જે ભાષામાં ડબલ રૂપ છે તેનો ઉપયોગ કરો. (જુઓ: અલંકારિક પ્રશ્ન, તમેનું રૂપ)

મધ્યસ્થ

મધ્યસ્થ એ વ્યક્તિ છે કે જે લોકો વચ્ચે વિવાદનું સમાધાન કરે છે.

અને તેમને તેઓને કહ્યું

શબ્દ “તેઓને” અહીયા ખાશ કરીને આખા ટોળાના લોકોને સંબોધે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “અને ઈસુએ ટોળાને કહ્યું.”

તમે દરેલ લોભથી દૂર રહો

“દરેક પ્રાકરના લોભથી પોતાને દૂર રાખો.” આ રીતે ભાષાંતર કરી શકાય “પોતાની જાતને જગતની બાબતો પર પ્રેમ કરવા ન દો” અથવા “વધારે હોવાની ઇચ્છા ન રાખો.”

કોઈના જીવનને

આ સામાન્ય હકીકતનું કથન છે. એ કોઈ ખાશ વ્યક્તિને સંબોધન કરતુ નથી. અમૂક ભાષામાં એમ કરવાની રીત હોય છે.

તેની મિલકતની ભરપૂરીપણામાંથી

“કેટલી વસ્તુઓ તેની પોતાની છે” (યુ ડી બી) અથવા “તેમને કેટલી સંપત્તિ છે”