gu_tn/LUK/12/1.md

2.0 KiB

થોડા સમયમાં

“તેઓ તે કરતા હતા તે સમયે”

હજારોની સંખ્યામાં

“હજારો લોકો” અથવા “ખૂબ જ મોટું ટોળું”

તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા

આ અતિશયોક્તિ છે જે દર્શાવે છે કે કેટલા બધા લોકો ત્યાં હતા. આનો અર્થ “તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા.” (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અત્યોક્તી)

સૌથી પહેલા ઈસુ તમેના શિષ્યોને કહેવા લાગ્યા કે

ઈસુ પ્રથમ તેમના શિષ્યો સાથે વાત કરવા લાગ્યા અને તેઓને કહ્યું”

સાવચેત રહો

“ખતરનાક બાબતથી સવાધાર રહો, કે જે ઢોંગ છે

આ અર્થાલંકાર છે. આનું સમાન ભાષાંતર કરી શકાય “ફરોશીઓનો ઢોંગ કે જે ખમીર જેવો છે.” જેમ ખમીર આખા લોટમાં ફેલાઈ જાય છે તેવી જ રીતે ઢોંગ પણ આખા સમુદાયમાં ફેલાઈ જાય છે. આખી ચેતવણી આ રીતે ભાષાંતર કરી શકાય “તમે ફરોશીઓ જેવા ઢોંગી ન થાઓ માટે સાવધાન રહો. તેઓના દુષ્ટ વર્તનનો સર્વમાં પ્રભાવ પાડે છે જેમ ખમીર આખા લોટમાં પ્રસરે છે તેમ.” (જુઓ: અર્થાલંકાર)