gu_tn/LUK/12/02.md

2.0 KiB

(ઈસુ તેમના શિષ્યોને ઢોંગ વિષે સૂચના આપે છે.)

ત્યાં કઈ છુપું નથી જે પ્રગટ કરવામાં ન આવે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જે કઈ છુપું છે તે જણાવવામાં આવશે” અથવા “લોકો એ શોધી કાઢશે કે જે ગુપ્તમાં થયું છે.”

કઈ છૂપું નથી કે જે ઉઘાડું કરવામાં આવશે

આ વાક્યનો ભાગ ભિન્ન રીતે અર્થ બતાવે છે પહેલો ભાગ સત્ય બતાવે છે. (જુઓ: સમાનતા)

કાનમાં કહેલી વાતો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “કાનમાં ધીરેથી કહેવું.”

અંદરના ભાગમાં

“બંધ ઘરમાં”. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “બંધ દરવાજાની પાછળ” અથવા “એકાંતમાં” અથવા “અંગતમાં.”

પ્રગટ થશે

“ઊંચા અવાજે” અથવા “લોકો પ્રગટ કરશે”

ઘરની છત પરથી

ઇઝરાયલના ઘરો સીધા જ હોય છે, એટલે લોકો તેના ઉપર જશે અને ત્યાંથી બૂમો પાડશે. વાંચક કલ્પના કરી શકે છે કે લોકો કેવી રીતે ઘરની છત પર જશે, સામાન્ય હાવભાવમાં પણ ભાષાંતર કરી શકાય, જેમ કે “ઉંચી જગ્યાએથી જ્યાંથી લોકો સાંભળી શકે.”