gu_tn/LUK/11/45.md

1.0 KiB

તમે માણસો પર બોજા ચઢાવો છો જે ઊંચકી શકાય નહિ એવા

“તમે એવા બોજા નાખો છો જે ઊંચકતા મહા મુસીબત પડે છે.” આ અર્થાલંકાર જે માણસોને ઘણા નિયમો આપે છે જે સરખાવે છે કે ઘણા ભારે બોજ ઉચકવા આપે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમે લોકોને ઘણાં બધાં નિયમો આપો છે જે પાડવા મુશ્કેલ બની જાય છે.” (જુઓ: અર્થાલંકાર)

પણ તમે પોતે એ બોજાને એક આગળી પણ લગાડતા નથી

“તમે તમારી એક આગળી પણ બોજા ઉચાકનારાને લગાડતા નથી કે તેને મદદ મળી રહે.”