gu_tn/LUK/11/43.md

10 lines
1.4 KiB
Markdown

# (ઈસુ સતત ફરોશી સાથે વાત કરે છે.)
# આગળની જગ્યાઓ
“મુખ્ય સ્થાનો”
# તમે નિશાની વગરની કબર જેવા છો જે જાણી જોઇને તેના પર ચાલે છે
આ સમાનતા છે. ફરોશીઓ નિશાની વગરના કબર જેવા છે કારણ કે તેઓ આમ શુદ્ધ દેખાય છે પણ તેઓની આસપાસના લોકોને અશુદ્ધ ગણે છે. આ સમાનતાનો મત કોઈક અંશે યુ ડી બી માં સ્પષ્ટ થાય છે. (જુઓ: સમાનતા)
# નિશાની વગરની કબર
આ કબરો જેને ખોદવામાં આવી અને મરેલ વ્યક્તિને તેમાં દફનાવવામાં આવે છે. તેઓનીપાસે સામાન્ય રીતે સફેદ પથ્થર હતો નહિ જેથી લોકોના ઉપર મુકવામાં આવે અને જેથી લોકો તેઓને જોઈ શકે. જયારે લોકો કબર પર ચાલે છે, તેઓ નિયમ પ્રમાણે અશુદ્ધ છે.